________________
(૭) એમ વિમલ ગિરિવર શિખર મંડળુ, દુઃખ વિહ‘ડણ ધ્યાઇએ નિજ શુધ્ધ સત્તા સાધનાથ', પરમ જ્યોતિ નિપાઇએ...૭ જીત માહ કાહુ વિચ્છેાહ નિદ્રા, પરમપદ સ્થિતિ જયકર ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર...૮ પછી-જ કિચી-નમ્રુત્યુણ-જાવંતિ ખમાસમણુ-જાવંત નમોઽત્ શ્રી આદિનાથજીનું સ્તવન
શેત્રુજા ગઢના વાસીરે. મુજરા માનજો રે સેવકની સુણી વાતારે, દિલમાં ધારો રે પ્રભુ મેં દીઠા તુમ દેદાર,
આજ મને ઉપન્યા હરખ અપાર
સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે આંકડી...૧
એક અરજ અમારી રે દિલમાં ધારજો રે ચારાશી લાખ ફેરા હૈ દૂર
પ્રભુ મને દુગતિ પડતા રાખ
ફેરા રે દૂર નિવારો રે
પ્રભુ મને દરિશન વહેલું દાખ સાહિમા....
દોલત સવાઈ રે સાર દેશની રે
બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની ૨ પ્રભુ તારું રૂડુ' દીઠું' રૂપ
માયા સુનર વૃંદને ભૂપ-સાહિમ...૩
www.jainelibrary.org
Jain Education International For Private & Personal Use Only