________________
(૮) તીરથકે નહિ રે શેત્રુજા સાખું રે
પ્રવચન પેખીને કીધું મેં પારખુ રે ઋષભને જોઈ જોઈ હરખે જેહ
ત્રિભુવન લીલા પામે તેહ..સાહિબા...૪ ભવોભવ માંગરે પ્રભુ તારી સેવના રે
ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે. પ્રભુ મારા પુજે મનના કોડ
એમ કહે ઉદય રતન કર જોડ સાહિબા...૫ પછી જયવીયરાય અરિહંત ચેઈયાણું અન્નત્થ ૧ નવકારને
કાઉસગ્ગ કરી થાય કહેવી શ્રી આદિનાથજીની થાય શત્રુંજય મંડણ રિસહ જિસેસર દેવ સૂરનર વિદ્યાધર જેહની સારે સેવા સિદ્ધાચલ શિખરે સહાકર શૃંગાર શ્રી નાભિનરેસર મરુદેવીને મલ્હાર
રાયણ પગલા સામેની સ્તુતિ આનંદ આજે ઉપન્યા, પગલા જોયા જે આપના અંતરતલેથી ભાગતા જે, સુભટ રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમેસર્યા ધન જીવતે ધન જીવતે, દશન લહી ભવજલતર્યા...૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org