________________
(૧૪)
ઘેટી પગલાનું ચૈત્યવંદન શિરામણી, શત્રુંજય સુખકાર
સતી
ઘેટી પગલાં પૂજતાં, સફ્ળ થાય અવતાર...૧ પૂ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત તે પગલાં ને દિએ આણિ મન અતિખત...૨ ચાવિહારા છઠ કરી, ઘેટી પગલે જાય ધર્માં રત્ન પસાયથી, મન વાંછિત ફળ થાય...૩ ઘેટી પગલાનું સ્તવન મેરે તે પ્રભુજી લે ચલ ઘેટી પાય,
આદિશ્વરના દર્શન કરીને, વંદુ ઘેટી પાય...મેરે...૧... લીલી યિાળી વચમાં ઢેરી, સાહે ઋષભના પાય..મેરે....... રાગ દ્વેષની ગ્રંથી ભેઠે, પૂજે આદિજીન પાય..મેરે...૩... પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય..મેરે...૪... ધર્મરત્ન જિન ગિરિ ગુણ ગાતા,ભવની ભાવટ જાય.મેરે..પ... ઘેટી પગલે થાય
આગે પૂરવ વાર નવાણું; આદિ જિનસર આયાજી શત્રુજય લાભ અનંતા જાણી, વંદુ તેહના પાયાજી જગ ધવ જગતારણ એ ગિરિ, દીઠા દુગ`તિ વારેજી યાત્રા કરતા છરી પાલે, કાજ પેાતાના સારેજી
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org