________________
રાયણ પગલે થોય શ્રી શત્રુ જય મંડણ આદિ દેવ
હું અહોનિશ સારું તાસ સેવ રાયણ તલે પગલાં પ્રભુજી તણાં,
સફલ ફૂલે પૂછશ સોહામણ....૧
પુંડરીકસ્વામીની સ્તુતિ ભાલ્લાસ ભરીને મુજ મનમાં, આવી ઊભે તુજ કને ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી એવા શ્રી પુંડરીક સ્વામી ચરણે, વંદુ સદા ભાવથી...૧ પુંડરીક તારૂં દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય પુંડરીક તારું નામ જપંતા, પાપકર્મ સવિ દૂર પલાય પુંડરીક તારે ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ વરાય...૨ દર્શન પ્રભુ કરવા ભણું, તુજ પાસે આવીને રહ્યો પુંડરીક એહવા નામથી, શા તણે પાને કહ્યો પુંડરીક વત્ પુંડરીક બન્યા કોડિ પાંચને સાથે લદ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ ઓરતા મનમાં રહ્યા...૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org