________________
(૧૦) જીનજીનીરખી હઃખે જે કે, ભાંગે ભૂખડા રે લોલ, જીનજી નિરમલ શીતલ છાંય કે, સુગધી વિસ્તરે રે લાલ...જી.ર જીનજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતા ૨ લાલ, જીનજી હળુકર્મી હરખાય કે; અમરફળ બાંધતા રે ઢોલ..જી.૩ જીનજી મઘુરી માહન વેલ કે, કળિયુગમાં ખડી રે લેાલ, જીનજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લાલ...જી.૪ જીનજી પુણ્યવત જે માનવી, તે આવી ચઢે રે લાલ, જીનજી શુભગતિ બાંધે આયુષ કે નરકે નવ પડે રે હેલ..જી.પ
જીનજી પ્રભુ પગલા સુપસાય કે, સુપૂજીત સદા રે લાલ જીનજી મહેાટાના અનુયાગ કે, આપે સંપદા રે લોલ...જી.૬ જીનજી સૂર્યકાન્ત મણિ જેમકે, સૂર્ય પ્રભા ઘરે રે લોલ જીનજી પામી સ્વામિ સંગ કે, 'ગપ્રભા ઘરે લાલ...જી.૭ જીનજી સફલ ક્રિયાફલ દાયકે, મોક્ષફલ આપજો રે લાલ જીનજી સલ ક્રિયાવિધિ છાપ કે,નિરમલ છાપજો રે લાલ.જી.૮ જીનજી ધર્મરત્ન પદ યાગ કે, અમર થાઉં સદા રે લોલ જીનજી આશીર્વાદ આ વાદ કે, દેજો સદા રે લાલ...જી. જવીયરાય—અરિહંત ચેઈયાણ અન્નથ૧નવકાર કાઉસ્સગ્ગ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org