________________
(૨૫) ફળ પ્રદિક્ષણું કાઉસગ્ગી રે લોલ,
લે સ્સ થય નમુક્કાર નરનારી રે...એક..૪ દશ વીશ ત્રીસ ચાલીશ ભલા રે લોલ,
પચાસ પુષ્પની માળ અતિ સારી રે, નરભવ લાહો લીજીએ રે લોલ,
જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે...એક...૫
પુંડરીક સ્વામિનું સ્તવન મેરે તે જન તેરે હી ચરણ આધાર... પુંડરીક ગણધર પુંડરીક પદ ધર
પુંડરીક પદ કરનાર..મેરે..૧.. પુંડરીક ગિરિ પર પુંડરીક રાજીત,
પુંડરીક પ્રભુનો વિહાર...મેરે...૨.. પુંડરીક કમલાસન પ્રભુ રાજી,
પુંડરીક કમલને હાર...મેરે ૩... પુંડરીક ગાઉં પુંડરીક ધ્યાવું,
પુંડરીક હૃદય મઝાર...મેક...૪... પુંડરીક આતમરામ સ્વરૂપી,
પુંડરીક કાંતિ જયકાર...મેરે...૫
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org