________________
(૨૩) શ્રી શાંતિનાથ જિન સ્તવન
હું
સુણેા શાંતિજિણ’૬ સેાભાગી, હું તા થયા ... તુમ ગુણરાગી તુમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત...સુણેા...૧ હુંતા ક્રોધ કષાયના ભરીયા, તું તા ઉપશમ રસના દિરયા હું તેા અજ્ઞાને આવરીયા, તું તે કેવલ કમલા વરીયા..સુણેા,ર તા વિષયારસને આશી, તે” તે વિષયા કીધી નિરાશી, હું તા કમ નાં ભારે ભિયા, તું તે પ્રભુ પાર ઉતરીયેા..સુણેા.૩ હું તા મેહતણે વશ પડીયેા, તે તો સબળાં મેાહને હુણીયા હું તો ભવસમુદ્રમાં ખુચ્યા,તુ તાશિવમ દિ માં પહેાંગ્યે.૪ મારા જન્મ મરણના જોરે, તે તા તાડયા તેહના દ્વારા, મારા પાસેા ન મેલે કાગ, તમે પ્રભુજી થયાં વિતરાગ સુણે...પ મને માયાએ મુકયા પાસી, તુ'તા નિરબંધન અવિનાશી, હુ તા સમકીતથી અધુરા, તુ તા સકલ પદાર્થે પુરા..સુણેા.૬ હારે તાપ્રભુજી તું એક, હારે મુજ સરીખા અનેક હું. તેા મનથી ન મુકું માન, તું તેા માન હિત ભગવાન સુણે.૭ મારૂ' કીધું કશું નિવ થાય, તુ તા રંકને કરે છે રાય, એક કરા મુજ મહેરબાની, મ્હારા મુજરા લેજો માની,સુણેા.૮
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org