________________
(૧)
તળેટી સામે ખેલાતી સ્તુતિ શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારૂ હ ધરે, મહિમા મેાટા એ ગિરિવરના, સુણતાં તનડુ' નૃત્ય કરે, કાંકરે કાંકરે અન તાસિધ્યાં, પાવન એગિરિ દુઃખડાહરે, એ તીરથનું શરણું હેાજો, ભવેાભવ બંધન દૂર કરે.-૧જન્માંતરામાં જે કર્યાં, પાપેા અનતા રાષથી તે દૂર જાયે' ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હૈાંશથી જીહાં અન’ત જિવ માક્ષે ગયા,અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધગિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી.-૨જે અમર શત્રુ...જય ગિરિ છે, પરમન્ત્યાતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મદિરાની સપદા ઉત્ત`ગ જેના શિખર કરતા, ગગન કેરી પના દર્શન થકી પાવન કરેતે, વિમલગિરિને વંદના-૩ઇરિયાવહી – તરસઉત્તરી અન્નત્ય કહી
* પ્રથમ ખમાસમણુદઇ
૧ લોગસ્સના કાઉસ્સગ્ગ કરી, પ્રગટ લેગસ કહેવા
* ત્રણુ ખમાસમણુ દેવા
આ પૃચ્છાસ,રણ સંહિઁસહુ ભગવન્ ચૈત્યવ ંદન કરૂં ? ઇચ્છ કહી ચૈત્યવ દન સકલ કુશલ વલ્લી, પુષ્કરાવત મેઘેા દુરિત તિમિર ભાનુઃ કલ્પ વૃક્ષેાપમાનઃ
Jain Education International For Private & Personal Use Only
-
www.jainelibrary.org