SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ, તે તીર્થેશ્વર પ્રભુમિ, જ્ઞાન અમૃતરસ ચાખ...૮૨... નિત્ય ઘંટા કંટકાવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીથેશ્વર પ્રણમિયે દુંદુભિ માદલ વાદ.૮૩. જેણે ગિરિ ભરત નરેસર, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તથેશ્વર પ્રભુમિ, મણિમય મૂરત સાર...૮૪. ચામુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીથેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર.૮૫ ઈણ તીરથ મોટા કદ્યા, સેળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિ, લધુ અસંખ્ય વિચાર...૮૬... દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રમિયે, શત્રુંજય સમરત...૮૭... પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદધ ઈણે ઠામ; તે તીથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ...૮૮... કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિધ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત...૮૯. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005170
Book TitleShatrunjay Bhakti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy