________________
(૧૯) પાતાલે જસ મૂલ છે, ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ ચગે વંદતાં અલ્પ કય સંસાર...સિધા...૨૦ તન મન ધન સુત વલભા, સ્વર્ગાદિ સુખભેગ, જે વછે તે સંપજે. શિવરમણિ સંગ, વિમલાચલ પરમેષ્ટિનું, ધ્યાન ઘરે માસ તેજ અપૂર વિસ્તરે, પૂરે સઘલી આશ ત્રીજે ભવ સિધ્ધિ લહે, એ પણ પ્રાષિક વાચ, ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહુરત સાચ સર્વકામદાયક નમે, નામે કરી ઓળખાણ શ્રી શુભવીર, વિજય પ્રભુ, નમતાં ઝેડ કલ્યાણ ..સિધ્ધા.૨૧
તળેટીએ બેસવાનું સ્તવન ગિરિવટિયાની ટોચેરે જગગુરૂ જઈ વસ્યા લલચાવો લાખને લેખે ન કોઈ રે આવી તલાટીને તળિયે, ટળવળ એકલે, સેવક પર જરા મહેર કરીને દે રે ગિરિ..૧... કામ દામને ધામ નથી હું માંગત, માંગુ માંગણ થઈને ચરણ હજુરજે, કાયા નિર્બળ છે તે પ્રભુજી જાણજે, આપ પધારો દલડે દલડાં પૂરજો...ગિરિ..૨...
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org