________________
(4) દુ:ખભંજન છે બિરૂદ તમારૂ, અમને આશા તુમારી તુમે નીરોગી થઈ ને છુટયેા, શી ગતિ હેાશે અમારી-મારે.ર કહેશે ાક ન તાણી કહેવું; એવડુ' સ્વામી આગે પણ બાળક જો બેલી ન જાણે, તા કિમ વ્હાલા લાગે-મારા.૩ માહુરે તો તું સમરથ સાહિબ, તા કિમ એછું માનું ચિન્તામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું -મારા.૪ અધ્યાત્મ રવિ ઉગ્યેા મુજ ઘટ, મેાહ તિમિર હયુ જુગતે વિમલવિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે-મારા-૫ જવીય 14 અરિહંત ચૈઈવાણું-અન્નત્યં - નવકાર કાઉ. શ્રી શાંતિનાથજીની થાય તજ લવિંગ જાયફળ એલચી
-
નાગર વેલિશ રંગી અતિ મચી
મારા મન થકી અતિ વાલહી
શાંતિ જિનેસર મૂ તિ મેં લહી શ્રી આદિનાથજી સામે ખેલાતી સ્તુતિ કરુણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે ચાકરી ચાહું અહેાનીશ તારી, ભાવથી મન મારું વિરમે શ્રી સિદ્ધાચલ મંડન સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે સમ્યક્દેશન અમને આપા, વિશ્વના તા ણહાર તમે...૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org