________________
ભારે કમ તે પણ તાર્યા, ભવજલધિથી ઉગાર્યા, મુજ સરીખાને કિમ ન સંભાર્યા,ચિત્તથી કેમ ઉતાર્યા રે.સ્વા.૨ પાપી અભવિ પણ તુમ સુપસાથે, પામ્યાં ગુણ સમુદાય અમે પણ તરણું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય.સ્વા.૩ તરણતારણ જગમાંહિ કહાવે, હું છું સેવક તારો, અવર આગળ જઈને કેમ યાચું, મહિમા અધિક તમારો રે.સ્વા.૪ મુજ અવગુણ હામુ મત જુઓ, બિરૂદ તમારૂ સંભાળે, પતિત પાવન તમે નામ ધરાવી, મોહ વિટંબના ટાળોરે.સ્વા.૫ પૂવ નવ્વાણુ વાર પધારી, પવિત્ર કર્યું શુભ ધામ, સાધુ અનંતા કર્મ ખપાવી, પહોંચ્યાં અવિચલ ઠામરે.રે.વા.૬ શ્રીનયવિજય વિબુધ પાય સેવક, વાચક જસ કહે સાચું, વિમલાચલ ભૂષણ સ્તવનાથી આનંદ રદેભર માચું રે.સ્વા.૭
આદિ જીન સ્તવન જીરે આજ સફળ દીન માહરે, દીઠે પ્રભુને દેદાર લયલાગી જનજી તણી, પ્રગટ પ્રેમ અપાર (૧) ધડીય ન વિસરું સાહિબા, સાહિબા ઘણે રે સનેહ અંતરજામી છે માહરા મરૂદેવીનાં નંદ,સુનંદાનાં કંત ઘડી.૧ જીરે લધુ થઈ મન મારૂ તિહાં રહ્યું, તમારી સેવાને કાજ તે દિન કયારે આવશે, હોશે સુખનો આવાસ..ઘડી..૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org