SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સુરલાકે સુરસુંદરી, મળી મળી થાકે થાક, તે તીથેશ્વર પ્રભુમિયે, ગાવે જેહના શ્લેાક...૧૯... યેાગીશ્વર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તીથેશ્વર પ્રણમિયે; હુવા અનુભવ રસ લીન...૨૦... માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત્ત; તે તીથેશ્વર પ્રણમિયે, મહિમા ઢેખણ ચિત્ત...૨૧... સુર અસુર નર કિન્નરા, રહે છે જેહની પાસ તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ...૨૨ મગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદાગ્રહ મેટ...૨૩... કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય...૨૪... સુરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય...૨૫... સુંદર ટુંક સાહામણિ, મેરૂ સમ પ્રાસાદઃ તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટલે વિખવાદ...૨૬. દ્રવ્ય ભાવ વૈરી ઘડ્ડા, જિહાં આવ્યે હાય શાંત; તે તીર્થેશ્વર પ્રગમિયે જાયે ભવની ભ્રાંત,...૨૭... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005170
Book TitleShatrunjay Bhakti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy