Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ (૪૧) શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ...૭૩. રાયણવૃક્ષ સેહામણું, જિહાં જિનેશ્વર પાય, તે તીથેશ્વર પ્રભુમિ, સેવે સુર નર-રાય...૭૪.. પગલા પૂજી રૂષભનાં, ઉપશમ જેહને ચંગ, તે તીર્થેશ્વર પ્રકૃમિ, સમતા પાવન અંગ...૭૫. વિદ્યાધ જ મિલે બહુ, વિચરે ગિરિવર શૃંગ; પ્રકૃમિ, ચઢતે નવ રસ રંગ...૭૬.. માલતી મગર કેતકી, પરિમલ મહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિન અંગ...૭૭... અજિત જિનેશ્વર હાં રહ્યા, ચોમાસુ ગુણગેહ; તે તીવર પ્રણમિયે, આણું અવિહડ નેહ...૭૮. શાંતિજિનેશ્વર સલમા, સોલ કષાય કરી અંત; તે તીથેશ્વર પ્રણમિયે, ચાતુરમાસ રહેતા.૭૯ નેમિ વિનવર સવે, આવ્યા છે જિણ ઠામ, તે તીથેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ ૮૦... નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીરેશ્વર પ્રણમિચે, નંદિષેણ પ્રસિદ્ધ...૮૧... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50