Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
(૪૦) માહ પ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસંત.
તે તીર્થશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત...૬૪.. મંત્ર છે. અંજન સવે, સિદ્ધ હૃવે જિન ઠામ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતક હારી નામ...૬૫. સુમતિ સુધારસ વરસતે, કામ દાવાનલ સંત
તે તીર્થેશ્વર પ્રભુમિ, ઉપશમ તસ ઉલસંત...૬૬... શ્રતધર નિતુ નિતુ ઉપદિશે, તસ્વાતત્ત્વ વિચાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, હે ગુણયુત તાર...૬૭. પ્રિય મેલક ગુણગણ તણું, કીરતિ-કમલા સિધુ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગ બંધુ...૬૭. શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલમાલ..૬૯.. શ્વત વિજા જલ લહકતી, ભાખે ભવિને એમ
તે તીથેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ?...૭૦... સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત;
તે તથેશ્વર પ્રભુમિ, સાધન પરમ પવિત્ત..૭૧. સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર
તે તીર્થંકર પ્રમિયે, તસ હાય નિર્મલ ગાત્ર૭૨..
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/5ecb262d69f4471236ae6387dc6002f55998ffb0ce85f09e125882054d06e515.jpg)
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50