Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
(૩૯)
શુક પરિવ્રાજક વળી, એક સહસ અણુગાર;
તે તીર્થ શ્વરપ્રમિયે પામ્યા શિવપુર દ્વાર...પપ... સેલગસૂરિ મુનિ પાંચસેં, સહિત હુઆ શિવનાહ;
ઈમ
તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ...૫૬... મહુ સિધ્યા શે ગિરિ, કહેતા નાવે પાર; તે તીથેશ્વર પ્રણમિયે, શાસ્ત્રમાંહે અધિકાર...૫૭. બીજ ઈંડાં સમક્તિ તણું, રાષે આતમભામ;
તે તીથૈશ્વર પ્રણમિયે, ટાલે પાતક સ્લામ...૫૮... બ્રહ્મ શ્રી ભૃણ ગેર હત્યા, પાપે ભારિત જેઠુ;
તે તીર્થેશ્વર પ્રભુમિયે, પહેાતા શિવપુર ગેહ...૫૯... જગ જોતાં તીરથ સર્વે, એ સમ અવર ન દીઠ;
તે તીથ્રેશ્વર પ્રભુમિયે, તીથ-માંહે ઉઠ્યુિં...૬૦... ધન્ય ધન્ય સારઠ દેશ હિાં, તીરથ માંહે સાર;
તે તીર્થેશ્વર પ્રભુમિયે, જનપદમાં શિરદાર...૬૧... અહેાનિશ આવત ટુકડા, તે પણ જેહને સંગ;
તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા શિવ વધૂ રંગ...૬૨... વિરાધક જિન-આણુના, તે પણ હુવા વિશુદ્ધ.
તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ...૬૩...
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/411ea606527a4098ddbc498d487fd91555926e233c8ed49a5e120503758d3c0f.jpg)
Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50