Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ (૩૩) શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણુ શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહે।નીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમુ· પરમ સુનીશ...... જય જય જગપતિ જ્ઞાન ભાણ, ભાસિત લેાકાલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થાક...... શ્રી સિધ્ધાચલ મંડણા, નાભિ~નરેસર ન; મિથ્યામતિ મત ભ જણેા, ભાવિ-કુમુદાકર-ચ'........ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિધ્ધાચલ પ્રભુમિયે, ભફતે જોડી હાથ...૪... અનંત જીવ ઈઝુ ગિરિવરે, પામ્યા ભવના પાર; તે સિધ્ધાચલ પ્રણમિયે, લહિયે મ'ગળ માળ...... જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીને નંદ; તે સિધ્ધાચલ પ્રણમિયે, રૂધ્ધિ સદા સુખવું........ મહિમા જેના દાખવ!, સુગુરૂ પણ મતિમ ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહુજાન'...૭... સત્તા ધર્મ સમાવા, કારણ જેહ પડ઼ર, તે તીથેશ્વર પ્રણમિયે, નાસે અઘ વિ દૂર...૮... ક કાટ સિવ ટાલવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીએ સુખવાસ....... For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50