Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ (૩૧) શત્રુંજય તીર્થયાત્રા ભાવના સ્તવન કેઈ સિદ્ધગીરિ રાજ ભેટાવે રે, વંદાવે રે; બતાવે રે, ગવરાવે રે, પૂજાવે રે, નાગર સજજનારે, દૈત્ય સમાનને અરિયસમાન રે,જે તારે દ્વાર આવે રે.નાગા.૧... અતિતી ઉમાહોને બહુ દિને વહી રે, માનવના વૃંદ આવે રે...નાગર...... ધવલ દેવળીયાને સુરપતિ મળીયા રે, ચારોહી પાગ ચઢાવે રે... નાગર...૩.... નાટક ગીત ને તુર વાગે રે, કોઈ સરગમ નાદ સુણાવે રે. નાગર...... શ્રી જન નીરખીને હરખિત હોવે રે, તૃષિત ચાતક જલ પાવે રે... નાગર.......... ઘન ધન તે નરપતિને ગૃહપતિ, કેઈ સંઘપતિ તિલક ધરાવે રે...નગર... સકલ તીરથ માંહિ સમરથ એ ગીરિ, કેઈ આગમપાઠ બતાવે રે...નાગર.૭.... ઘેર બેઠો પણ એ ગીરિ ધ્યાવો રે, - જ્ઞાનવિમલ ગુણ ગાવે રે.નાગર...૮... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50