Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ (૩૪) પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીથેશ્વર પ્રભુમિ, પાતિક દર પલાય.૧૦.. શ્રધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ–મકરાકર-સેતુ..૧૧... મહાપાપી પણ નિસ્તર્યા જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય.૧૨.. પુંડરિક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીવર પ્રણમિચે, આણિ હૃદય વિવેક..૧૩. ચંદ્રશેખર સ્વસા પતિ, જેહને સંગે સિધ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિ, પામીજે નિજ દિધ..૧૪.. જલચર ખેચર તિરિય સેવે પામ્યા આતમ ભાવ; તે તીથેશ્વર પ્રણમિયે, ભવજલ તાય નાવ...૧૫... સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર..૧૬... પુષ્ટિ શુધ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાયઃ તે તીથેશ્વર પ્રકૃમિ, મિશ્યામતિ સવિ જાય...૧૭.. સુરતરુ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ, - તે તીથેશ્વર પ્રમિયે, પ્રગટે શુધ સ્વભાવ...૧૮.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50