Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
(૩૬)
જગતહિતકારી જિનવા, આવ્યા એણે ઠામ;
તે તીથે ધર પ્રમિયે, જસ મહિમા ઉદામ...૨૮... નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય;
તે તીર્થેશ્વર પ્રણમિયે, વિ જનને સુખદાય...૨૯... આઠ ક જે સિદ્ધગિરે, ન દીધે તીવ્ર વિપાક;
તે તીશ્વર પ્રણમિયે, જિહાં નવિ આવે કાક...૩૦... સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટીકની ખાણ;
તે તીર્થેશ્વર પ્રમિયે, પામ્યા કેવલનાણ...૩૧ સેાવન રૂપા રત્નની, ઔષિધ જાત અનેક;
તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક..૩૨... સચમધારી સ’મે, પાવન હાય જિણ ક્ષેત્ર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, હાવે નિર્માળ નેત્ર...૩૩... શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર;
તે તીથેશ્વર પ્રણમિયે, પાષે પાત્ર સુપાત્ર...૩૪... સાહેમિવચ્છલ પુણ્ય જિહાં અન‘તગણુ` કહેવાય;
તે તીર્થેશ્વર પ્રમિયે, સાવન ફૂલ વધાય...૩પ... સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત;
તે તીથેશ્વર પ્રણમિયે, ત્રિભુવન માંહે વિદિત ..૩૬...
www.jainelibrary.org
Jain Education International For Private & Personal Use Only
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f6a21b9fd7f80c06268cc3001f35d44e7866e1330fb6d8afb9c330f27c7f9dbb.jpg)
Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50