Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
(૨૭)
દેવતણા વાસાય છે સુણસુ દરી,
station
તીરથને અનુકુળ રે ગુણમંજરી...પ...
તીર્થ ધ્યાન ઘરા મુદ્દા સુણસુ દરી સવા એહની છાયરે ગુણમ જરી જ્ઞાન વિમલ ગુણ ભાખીયા સુણસુંદરી શત્રુંજય મહાત્મય માય રે ગુણમ‘જરી..૬.
રાયણ પગલાનું સ્તવન
મેરે તા જાના શીતલ રાણુ છાય... મરૂદેવી નંદન અર્ચિત ચંદન, રંજીત ઋષભના પાય..મેરે..૧ નીલવરણ ઇલ નિર્મલ માલા,શિવવઘુ ખડી રહી આય..મેરે.ર કયારી કપૂર સુધારસ સિંચી, ર‘જીત ઋષભના પાય ..મેરે..૩ સુસ્કૃતરૂ સુદસમ ભાગકે દાતા, યહ નિજગુણ સમુદાય...મેરે..૪ આતમ અનુભવ રસ ઈહાં પ્રગટી, કાંતિ સુર નદી કાય..મેરે..પ અદિજીન સ્તવન
સિદ્ધગિરિ મ`ડન પાય પ્રણમીજે, રીસહેસર જિનરાય, નાભિભૂપ મરૂદેવા નંદન, જગત જંતુ. સુખદાયરે, સ્વામિ તુમ શિન સુખકાર,
તુમ દરીસણથી સમાં પ્રગટે, નિજ ગુણ ઋદ્ધિ ઉદા રે...
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b1786627d196f3baf302c84dc5a7f20ef7e61ce998ba5dd2d27b737bda69abbd.jpg)
Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50