Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
1 -
- -
-
-
એક વાર નજરે નિર છે, તે સેવક થાયે તુમ સરી છે, જે સેવક તુમ સરીખે થાશે, તે ગુણ તમારા ગાશે સુણો.૯ ભવભવ તુમ ચરણોની સેવા, હું માંગુ છું દેવાધિદેવા સામું જુવાને સેવક, જાણ, એવી ઉદયરત્નની વાણી સુણે.૧૦
પુંડરીક સ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લાલ
પુછે શ્રી આદિજણુંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઉતરી રે લોલ,
પામીશ પરમાનંદ ભવવારી રે...એક...૧ કહે જિન ઈણ ગિરિ પામશે રે લોલ,
નાણ અને નિરવાણ જયકારી રે, તીરથ મહિમા વાઘશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે...એક...૨ ઈમ નિસુણી તિહાં આવીયારે લાલ,
ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે, પચક્રોડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદિધ હજુર ભવવારી રે...એક...૩ ચૈત્રીપૂનમ દિને કીજીએ રે લોલ,
પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે,
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2441a00ba42573c771d7675093d846d1a300eb77d3643b0d911274e563220f1c.jpg)
Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50