________________
(૨૦)
જન્મ લીધે તે દુખિયાનાં દુઃખ ટાળવા, તે ટાળીને સુખીયા કીધાં નાથ તુમ બાલકની પેરે, હું પણ બાલુડો, નમી વિનમી પું, ધરજે મારે હાથજો...ગિરિ.૩. જિમતિમ કરી પણ આ અવસર આવી મળે
સ્વામી સેવક સામા સામી થાય છે વખત જવાનો ભય છે મુજને આકરો, દર્શન દિયે તો લાખેણું કહેવાય છે.ગિરિ...... પાંચમે આરે પ્રભુજી મળવા દોહ્યલા તે પણ મળીયાં ભાગ્ય તણે નહિ પારો ઉવેખ નહિ થાડા માટે સાહિબા એક અરજને માની લેજો હજારો..ગિરિ....... સુરતરૂ નામ ધરાવે, પણ તે શું કરું, સાચે સુરતરૂ તું છે દીન દયાળજે મન ગમતું દઈ દાનને ભવભય વાર, સાચા થાશે ષકાય પ્રતિ પાળજે ગિરિ.. કરગરું તે પણ કરૂણ જે નહિ લાવશે, લંછન લાગે સંઘપતિ નામ ધરાવી જે
સાચા
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org