Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
પૂર્ણાનંદમયં મહાદયમય કેવલ્યચિદમયં રૂપાતીતમયં સ્વરૂપમણું સ્વાભાવિકી શ્રીમય જ્ઞાનોતમયે કૃપારસમયે સ્યાદ્વાદ વિદ્યાલય શ્રી સિદ્ધાચલતીર્થરાજમનીશ વંદેહમાદીશ્વરે...૨ આદિમ પૃથિવીનાથ માદિમ નિષ્પરિગ્રહમ આદિમ તીર્થનાથં ચ ઋષભ સ્વામિન તુમ...૩
- શ્રી આદિનાથજીનું ચૈત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુતઃ ચરણપંકજ, નમે આદિ જીનેશ્વર...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરે સુર અસુર કિન્નર કેડી સેવિત, નમે આદિ જિનેશ્વર..૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગુણ મનહર નિર્જ વલી નમે અહોનિશ, નમે આદિ જિનેશ્વરે..૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધીન, કેડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર વ્યંગસિદ્ધા ન આદિ જિનેશ્વર...૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કેડીનત એ ગિરિવર મુક્તિ રમણી વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર...૫ પાતાલ નર સુર લેક માંહી, વિમલ ગિરિવર તો પર નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમે આદિ જિનેશ્વર...૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/87add9287a6e025facd5000d91270e759ca340acb64410630b6e55aa13b611f6.jpg)
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50