Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ (૧૩) જયવીરાય અરિહંત ચેઈયાણું અન્નત્થ-૧ નવકારનો કાઉસ્સગ્ન પુંડરીક સ્વામીની થાય ભરફેસર ભદંત, કષભજિનેસર સીસ, પુંડરીક ગણાધિપ, પ્રણમું નામી સીસ, ચૈત્રી પુનમ દિન, વિમલાચલ ગીરિ શૃંગ, પંચમગતિ પામ્યા, પંચકેડિ, મુનિ સંગ...૧... ઘેટી પગલા સામે બોલાતી સ્તુતિ શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય પગલે પગલે આગળ વધતા, કાયા એની નિમલ થાય ઘેટી જઈને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમરણ થાય...૧ આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્ચય કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે...૨ આદિ પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે ન જાય તન મન કેરા જે સંતાપ, પ્રભુ પગલે સવિ દૂર જ થાય એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂં છું હે જીનરાય આદેશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય....૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50