Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ - - ત્રણ પ્રદક્ષિણના દુહા કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર, ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ ફર પલાય. સમ્યગદર્શન પામવા પ્રથમ પ્રદક્ષિણા દેવાય...૧.. જન્મ મરણાદિ સવિ ભયટળે સીઝે જે દરિસણકાજ સમ્યગ જ્ઞાનને પામવા, બીજી પ્રદક્ષિણ જિનરાજ, જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના મેં નવિ લલ્લું, પરમ તત્ત્વ સંકેત...૨... ચય તે સંચય કર્મન, રિકત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદે તે ગુણ ગેહ, શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર, ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજન હાર..૩.. પૂ. બુદિધસાગરસૂરિજીના સમુદાયના સાધ્વી શ્રી હિમતશ્રીજી તથા સાધ્વી શ્રી પ્રદશ્રીજીને સાદર સમર્પણ જેમને સંસ્કાર સિંચનથી પ્રેરક તથા સંપાદક મુનિરાજશ્રીએ ચારિત્ર માર્ગને પામ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50