Book Title: Shatrunjay Bhakti Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 3
________________ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના શત્રુજય ભક્તિ પુસ્તિકાની પ્રથમ આવૃતિની ૩૦૦૦ નકલ ભેટ આપવાની શરૂ કરાઈ. સુષા પત્રમાં સાભાર સ્વીકાર વિભાગમાં તેની નૈધ છપાયા બાદ જુદા જુદા ગામ-નગર યાવત્ રાજ્યોમાંથી તેની માંગણીઓ આવવા લાગી. મેટા ભાગના આરાધકોને મઢે એક જ વાત,“આવી એક પણ પુસ્તિકા બહાર પડી નથી માટે તુરંત આ શત્રુંજય ભક્તિ મેકલે. શ્રી ધોરાજી તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ દરમિયાન સુંદરતમ આરાધનાઓ થઈ તેમાં આ છ ચૈત્યવંદને વિધિ પૂર્વક શ્રી શત્રુંજય મંડપ સમક્ષ થયા. સંઘને અપૂર્વ આનંદ થ. અમને પુસ્તિકાનું પુનર્મુદ્રણ જરૂરી લાગ્યું. શ્રી ધોરાજી સંઘના ટ્રસ્ટી ગણને પણ થયું શત્રુ જ્ય ભક્તિ દ્વારા થતી ભક્તિને લાભ શા માટે આપણે ન લે? થઈ ગયું આર્થિક આયોજન ઘડાઈગ આ લધુ પુસ્તિકા દેહ, જે આપના કરારવિન્દ પુનઃ પ્રેષીત કરું છું. તળેટીથી દાદાના દરબારમાં થઈ ઘેટી પગલા સુધી છ સ્થાનની સ્તુતિ તેજ સ્થાનને પૂર્ણપણે અનુરૂપ ચૈત્યવંદન, સ્તવન, થાય, ગિરિરાજ આરાધનામાં તથા કાર્તિકી પૂનમે પટ જુહારવામાં તથા પુનમના આરાધકોને ઉપયેગી થશેજ. શત્રુજ્ય ભક્તિ થકી આ લધુપુસ્તિકા દેહમાં પ્રાણ પુરવા અભ્યર્થના - દીપરત્નસાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50