________________
09000000000000000000000000000030:090030080020030080060030080030000*
૨ અભય મહાનુભાવ
0800CODEC 0000000000BCOCO0S00600CONSOOS0060:0200800C0DC00300800C0000E0DCOVSODEODBODSONBONBOR
શાસનસમ્રાટ પુજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જન્મછે શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે, તે પ્રસંગે તેઓશ્રીનું વિસ્તૃત અને માહિતી પણ જીવનચરિત્ર છે ગુજરાતી ભાષામાં ગ્રંથસ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે તે જાણી આનંદ થયે.
શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીનું સમગ્ર જીવન નવી પેઢીને પ્રેરણાદાયક છે. શાસનસમ્રાટ એક નરકેસરી અને અભય મહાનુભાવ હતા. જેટલા વર્ષ તેઓ દીક્ષાપર્યાયમાં ? { રહ્યા તેટલા વર્ષો તેમણે જૈન શાસન અને સમાજની ઉન્નતિના કાર્યોમાં ગાળ્યા. જ્ઞાનોદ્ધાર, ફ 8 તીર્થોદ્ધાર, જીવદયા અને જૈન દર્શનમાં સાધુઓની પરંપરા ચાલુ રહે, તે તેમના જીવનના 8 મુખ્ય કાર્યો હતો. ભગવાન મહાવીરની વીરને છાજે તેવી અહિંસા તેમના જીવનના દરેક 8 કાર્યોમાં નીતરતી હતી. એક નિષ્ઠિક બ્રહ્મચારી તરીકે તેમણે વચન અને કાર્ય–સિદ્ધિ સુલભ છે રીતે પ્રાપ્ત કર્યા હતા. જેઓ તેમના પ્રસંગમાં આવ્યા તેઓ સૌને ઉર્ધ્વગતિએ લઈ જવા
પ્રયત્ન કરતા હતા. તેમની અભયતા, નિઃસ્પૃહતા, સરળતા અને સાહસવૃત્તિ આજના જે યુવાનોને પ્રેરણા આપે તેવા હતા. આ બધું હોવા છતાં તેઓ દેશકાળની પરિસ્થિતિથી જે હંમેશાં વાકેફ રહેતા, અને રાજ્ય, દેશ કે ગુજરાતમાં અરુચિ થાય તેવા કોઈ કાર્યથી કે 8 વર્તાવથી તેઓ દૂર રહેતાં. સમાજના કે સંઘના કેઈપણ પ્રશ્ન અંગે તેઓ એક સ્યાદ્વાદીને 8 છાજે તેવી તટસ્થવૃત્તિથી લેતાં હતાં,
ROSODBO OSO OSODEO DE0080030060030 081 0800ET030:0900SIOSOVEDOSO OSO OSODEO 0S00300300S003003003003068
આજના યુગમાં જ્યારે ધર્મ અને નીતિના મૂલ્યનું ધોરણ કંઈક અંશે નીચે 9 ગયું છે, ત્યારે ધર્મ અને નીતિના પાયાને મજબૂત રીતે ટકાવી રાખવા માટે શાસનસમ્રાટું 8 શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જીવનચરિત્ર–ગ્રંથ માત્ર જેનો માટે જ નહિ, પરંતુ છે જૈનેતર સમાજ માટે પણ ઉપયોગી અને પ્રેરણાદાયી થઈ પડશે એવી આશા અને શ્રદ્ધા
સાથે આ પ્રકાશનની સફળતા ઈચ્છું છું.
લિ.
કાન્તિલાલ શીયા (નાણાંપ્રધાનઃ ગુજરાત રાજય)
SOBODEOTE00200800600C0DC0090060060:-000000000060060080020030060060080
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org