________________
- ચારિત્ર્યની પ્રતિભા
કરી
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક એ સમાજના એક પ્રખર આચાર્ય હતા. આજથી ૬૦-૬૫ વર્ષ પહેલાં તેમણે તેમના જ્ઞાન
અભ્યાસ, અને ચારિત્ર્યથી જે પ્રતિભા ઊભી કરી હતી, તે પ્રતિભા આજ સુધી બીજા કોઈ આચાર્ય મહારાજ ઊભી કરી શકયા નથી એમ કહીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય.
છે
- તેઓ તેમના સમુદાયના સાધુ મહારાજને ભણાવી તૈયાર કરવામાં ઘણું જ ઉત્સુક જ રહેતા. સાથે સાથે સાધુ મહારાજનું ચારિત્ર્ય ઊંચા પ્રકારનું રહે તે સારૂ સતત એ
જાગૃત રહેતા.
કે
કરી છે. રીતે
તેમની જ્ઞાનપિપાસા અને સમરણ શકિત અજોડ હતાં. તેમના નિષ્કલંક ચારિત્ર્ય અને અદ્દભુત વતૃત્વની શિષ્યવૃંદ તથા શ્રોતાજનો ઉપર જાદુઈ અસર પડતી.
સંવત ૧૯૮૩ ના જળપ્રલય સમયે તેમણે લોકો માટે શરૂ કરાવેલાં રાહત કેન્દ્રો પર તેમજ તેમના ઉપદેશથી બંધાયેલી પાંજરાપોળે, તેમનું જીવન જીવમાત્ર તરફ અનુકંપાથી આ સભર હતું તેનો દાર્શનિક પુરાવો છે.
તીર્થોના વિવાદાસ્પદ પ્રશ્નો ઉકેલવામાં તેઓશ્રી હંમેશાં સહાયભૂત રહેતા. મંદિરના જીર્ણોદ્ધારના કાર્યમાં તેની પ્રેરણા તથા માર્ગદર્શન મળતાં. આવા એક પ્રખર વિદ્વાનું કે આચાર્ય મહારાજની જન્મજયંતિ વખતે મારી તેમને હજારે વંદના.
કરી
છે
કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ)
કેમ કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org