________________
અનિન્ય ભાવના.
૭૧
લુટાઈ જશે કે વેડફાઈ જશે એવા તને ભય જાણે મેટર કે હવેલી ચાલી જશે અથવા તે નુકસાની થશે એવી તારા મનમાં મુંઝવણું થયા કરે છે.
રહ્યા કરે છે. વેપારમાં મેાટી
?
વૈભવને માટે એવું છે કે રાજાને રાજ્યના વૈભવ મીઠા લાગે તેટલે વેપારીને વેપારના લાગે છે, અમલદારને અમલદારીને લાગે છે, મુનોમને મુનીમગીરીને લાગે છે અને જરા પણ અતિશયેાક્તિ વગર કહી શકાય તેમ છે કે ભિખારીને તેના માળવાના ઠીકરાના લાગે છે. આ વાત ખરીક નિરીક્ષણથી એસે તેવી છે. ‘ અપને અપને તાનમે, ગઢા ખી મસ્તાન > એ કહેવત સાવ સાચી છે. નિશાળને માસ્તર, આજ઼ીસને આખા દિવસ ઘસડમેરેા કરનાર કારકુન, ચાકી કરનાર ભૈયા કે ચેારી કરનાર અઠંગમાજને સર્વ પેાતાના તાનમાં મસ્ત રહે છે અને નાની ઓરડીમાં પણ વૈભવ માને છે અને એ એના વૈભવ ચાલ્યેા ન જાય તે માટે ડ્રીકર-ચિંતા કર્યા જ કરે છે.
પૈસાની મુંઝવણની તા વાત જ શી કરવી ? એને મેળવતાં પીડા, જાળવતાં પીડા, વાપરતાં પીડા, ખેાતાં પીડા, જતાં પીડા અને સર્વ પ્રકારે એના સંબંધી પીડાને પાર આવે તેમ નથી; કારણ કે ધનની સ્થિતિ આ પ્રાણીએ કદી વિચારી નથી. કદાચ સહજ ડહાપણુ આવે છે તે તે પણ ઘણુંખરૂ વૈભવ ગયા પછી જ.
ભાઈ ! આ પિરવાર અને ધન માટે તુ ફાટ મુંઝાય છે. તારૂં વર્તન જોઇને તને ‘મૂઢ” કહેવે! પડે છે. મૂઢ એટલે મૂર્ખ, અવિચારી પ્રાણી. તારા જેવા મહાન પ્રાણી થવા ચેાગ્ય આત્મા તેને મૂઢ કહેતાં ખેઢ થાય છે, પણ તું નીચેની હકીકત વિચારીશ ત્યારે તને લાગશે કે એ ઉપનામ તારે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org