________________
સાર
શ્રી શાંતસુધારસ
વામાં આવે તે પણ તે પેાતાની સ્વાભાવિક દુધતા છેડે તેમ નથી. એને ગમે તેટલા સુગ ંધી દ્રવ્યેાથી સુગધિત કરવામાં આવે, અને ઘરેણાં અને ઝવેરાતથી શેશભાવવામાં આવે કે એને ન ખાવા ચાગ્ય પદાર્થો ખાઈને અથવા ધૃતાદિ પદાર્થોના ઉપયેગ કરીને પુષ્ટ કરવામાં આવે તે પણ એનામાં સ્વાભાવિક દુર્ગંધી એટલી બધી ભરી છે કે એ સર્વ વિલેપન, અલંકાર અને પૌષ્ટિક પદાર્થોની દરકાર ન કરતાં એ તેા દુધી જ રહે છે, પેાતાની દુર્ગંધ કદી તજતું નથી.
શરીરની પુષ્ટિ માટે માણસેા કેવા કેવા પદાર્થો ખાય છે અને કેટલી જાતના પ્રયત્ન કરે છે! વસતમાલતી, અભ્રક, લાડુ આદિની વાત તેા અન્ય સ્થાને કરી છે, પણુ ન ખાવા યેાગ્ય દવાઓ પણ શરીરષ્ટિ માટે અનેક મનુષ્યા લે છે. તે વખતે શરીરની આખર સ્થિતિ જરા પણ ધ્યાનમાં રહેતી નથી. એ ઉપરાંત અને શરીરપુષ્ટિ માટે નિર ંતર ચિંતા રહ્યા કરે છે અને છતાં શરીરની વક્રતા તા એ દરરાજ અનુભવે છે.
આવી જાતનું શરીર છે ! એમાં વાયુએ પણ એવા પ્રકારનાં ભરેલાં છે કે એને એડકાર આવશે તે તેમાં પણ ખરાખ ગધ આવશે અને અપાન વાયુ નીકળશે તે તેમાં તેા દુર્ગંધ આવશે જ અને પરસેવા પણ ગંધવાળા થશે. એની આંખમાંથી ચીપડાં ( પીઆં ) નોકળશે તે તે પણ દુર્ગંધી જ હશે. નાકના શ્લેષ્મ પણ દુર્ગધી અને એના મળ–મૂત્ર સર્વ દુર્ગંધી નીકળશે. આવી રીતે સ્વાભાવિક દુધી એનામાં એટલી બધી ભરેલી છે કે એના પર ગમે તેટલાં સસ્કાર કરવામાં આવે પણ તે પાતાની દુર્ગંધ છેડે તેમ નથી, કારણ કે એ દુ ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org