Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 511
________________ ૪૮૨ શ્રી શાં•ત સુધારસ (ર) ઊનાદર-ખત્રીશ કાળીઆ પૂરા ભરેલાને પેટ ભરીને ખાવાનું ગણવામાં આવે છે. કાળીએ એટલે કુકડીનાં ઇંડાં પ્રમાણ આહાર. એકથી એકત્રીશ કવળ આહાર કરવા એ ઊનેદરતા. ( સ્ત્રીને ૨૮ કવળના આહાર ગણાય છે. ) (૩) વૃત્તિડાસ-વૃત્તિ એટલે આજીવિકાભાગે પભાગની વસ્તુને સક્ષેપ-આછી કરવી ઘટાડવી તે. (૪) રસપરિહાર–વિગયને ત્યાગ. એકથી માંડીને છએ વિગ યના ત્યાગ કરવા તે. (૫) સલીનતા–શરીરનાં અંગાને કારણ વગર હલાવવાં નહિ. તેનુ સંવરણ કરવું તે. : (૬) કાયલેશ-વાળના લેાચ. આસનાદિના ચેાગ. શરીરસ્થય . આ સર્વ બાહ્ય તપ કહેવાય છે. એ પૈકી ઉદાર ’ માહ્ય તપ હાય એટલે જેમાં કેાઇ જાતની આશંસા ન હેાય તે સમ્યકૃતપ કહેવાય છે. ૫. અભ્યતર તપ છ પ્રકારનાં છે. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાર્યાત્સ, શુભ ધ્યાન. આ છનું વિસ્તારથી વર્ણન પ્રત્યેકના ભેદ્દેપલે સાથે પૂર્વવેચનમાં થઇ ગયુ છે. આ અત્યંતર તપ જ્ઞાનમય હાય છે. અને વધારનાર માહ્યતપ છે. કર્મોની નિર્જરા કરવામાં અભ્યતર તપને પ્રધાન સ્થાન છે. આ તપ કરતાં એને કટાળેા આવતા નથી, એનાં શરીરને અગવડ પડશે કે પડી છે એમ લાગતું જ નથી, એ સેવાધર્મ સજ્ઞાનપૂર્વકના હાઇ એથી કદી અને તેષ થતે નથી, એની વધારે સેવા કરવાની અને કષ્ટ સહન કરવાની ભાવના વૃદ્ધિ પામતી જ રહે છે. અને ઉપેયની મધુરતા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526