Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 524
________________ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર આ કથાનુયાગમાં પ્રથમ પદ ધરાવનાર અપૂર્વ ગ્રંથના દેશ પ (વિભાગ ) છે. તેમાં ૨૪ તીથંકર, ૧૨ ચક્રવતી, ૯ વાસુદેવ, ૯ અળદેવ ને ૯ પ્રતિવાસુદેવ મળી કુલ ૬૩ મહાપુરૂષોના ચિરત્રા સમાવેલા છે. પ્રાસંગિક ખીજા અનેક ઉત્તમ પુરૂષોના ચરિત્રા છે. એ મૂળ ગ્રંથ ૩૫૦૦૦ શ્ર્લાક પ્રમાણ છે. તે મૂળ પણ સભાએ છપાવેલ તે અત્યારે અલભ્ય છે. તેનું ભાષાંતર નીચે પ્રમાણેના પાંચ વિભાગમાં છપાવેલ છે. ૧ વિભાગ ૧ લા-પર્વ પહેલ, બીજી શ્રી ઋષભદેવ ને ભરત ચક્રવીનું તથા અજિતનાથ ને સગરચકીનું ચરિત્ર. કિ. રૂા. ૩-૪-૦ ૨ વિભાગ ૨ જો-પર્વ ૩-૪-૫-૬-શ્રીસંભવનાથજીથી મુનિસુવ્રતસ્વામી સુધીના ૧૮ તીર્થંકરાના, ત્રીજાથી આઠમા સુધીના છ ચક્રવતીના ને પહેલાથી સાતમા સુધીના સાત સાત વાર ુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવના-કુલ ૪૫ મહાપુરૂષોના ચિરત્રાના સંગ્રહ. કિં. રૂા. ૩-૪-૦ ૩ વિભાગ ૩ જો. પર્વ સાતમું. જૈન રામાયણ. આઠમા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવ ઉપરાંત ૨૧ મા શ્રી નમિનાથજીનું ને નવમા દશમા ચક્રી હિરણ ને જયનું ચરિત્ર. કિ. રૂા. ૧-૮-૦ ૪ વિભાગ ૪ થા, પર્વ ૮૯ ૨૨ મા ને ૨૩ મા તીર્થંકર, ૧૧ મા ને ૧૨ મા ચક્રવતી ને નવમા વાસુદેવાદિ ત્રિપુટીના મળી સાત મહાપુરૂષોના રિત્રા. ( આ વિભાગ મળતા નથી. ) ૫ વિભાગ ૫ મે. શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. આમાં પ્રસ ગેાપાત અનેક ઉત્તમ પુરૂષાના ચિત્ર છે. કિં. 31. 2-6-0 મળી શકતા ૪ વિભાગ સાથે લેનારના કુલ રૂા. ૧૦ના ને બદલે રૂા. ૯) લેવામાં આવશે. મંગાવવાનું તે રેલ્વેમાં જ રાખવુ. Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526