Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 521
________________ ર. નt૧. ઉ. સકળચંદજીની કરેલી સઝાય અપૂર્ણ જણુવાથી શ્રી જયસેમ મુનિની કરેલી સઝાય આપી છે. નવમી નિર્જરા ભાવનાની સઝાય દુહા. દઢપ્રહારી દઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકુમાળ; મેતારજ મદનભ્રમે, સુશલ સુકુમાલ. ઈમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ; કઠિન કર્મ સવિ નિર્જર્યા, તેણે નિર્જર પ્રસ્તાવ. ઢાળ નવમી. (રાગ ગેડી–મન ભમરા રે–એ દેશી.) નવમી નિર્જર ભાવના, ચિત્ત ચેતો રે, આદરે વ્રત પચ્ચખાણ ચતુર ચિત્ત ચેત રે; પાપ આલેચો ગુરૂ કુહે, ચિ૦ ધરિયે વિનય સુજાણ. ચ૦ ૧ વૈયાવચ્ચ બહુવિધ કરો, ચિત્ર દુર્બળ બાળ ગિલાન; ચ૦ આચારજ વાચક તણ, ચિ૦ શિષ્ય સાધમિક જાણ. ચ૦ ૨ તપસી કુલ ગણ સંધના ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ; ચ૦ ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ૦ દશમે અંગ પ્રસિદ્ધ. ચ૦ ૩ ઉભય ટંક આવશ્યક કરે, ચિ૦ સુંદર કરી સઝાય; ચ૦ પસહ સામાયિક કરે, ચિ. નિત્ય પ્રત્યે નિયમ નભાય. ચ૦ કર્મસૂદન કનકાવળી, ચિ. સિંહનિક્રીડિત દેય; શ્રી ગુણરયણ સવંત્સરૂ, ચિ૦ સાધુ પડિમ દશદેય. શ્રત આરાધન સાચવે, ચિ. વેગ વહન ઉપધાન; શુકલ ધ્યાન સૂધું ધરે, ચિ૦ શ્રી આંબિલવદ્ધમાન. ચ૦ ૬ ચૌદ સહસ અણગારમાં, ચિ૦ ધન ધન્નો અણગાર; ચ૦ સ્વયંમુખ વીર પ્રશંસીઓ, ચિ૦ ખંધક મેઘકુમાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526