________________
મ-શ્વવભાવના.
૩૬૩ જોઈ અસૂયા થાય અથવા સ્વીકૃત અધિકરણને લઈને કિયા થાય તે “પ્રાહિત્યકી ક્રિયા.”
૧૪. “સામતોપનિપાતિકી ક્રિયાના બે અર્થ સંભવે છે.
સર્વ દિશાએથી આવનાર જનારને ઉપતાપન થાય તેવી ક્રિયા. દાખલા તરીકે જાહેર રસ્તા પર મળમૂત્રાદિ કરવા, અથવા ઘી તેલનાં ભાજન ઉઘાડાં મૂકી દેવાં, તેમાં જીવ પડે તેથી દોષ લાગે. Public nuisance ને અહીં સમાવેશ થાય છે.
૧૫. પાપી પ્રવૃત્તિ માટે અનુમોદન આપવી, રાજાના હકમથી શસ્ત્ર ઘડાવવાં, તળાવે છેદાવવાં એ “નિરુષ્ટિકીઅથવા નિસગિકી ક્રિયા.”
૧૦. બીજાને કરવાનું કામ હોય તે ક્રોધ કે અભિમાનથી પિતાને હાથે કરવું, નેકરનું કામ કરવા લાગવું એ “સ્વહસ્તકી ક્રિયા.”
૧૭. જીવ અજીવને હુકમ કરી કાંઈ મંગાવવું અથવા તીર્થ કરેદેવની આજ્ઞાની વિરૂદ્ધ પ્રરૂપણ કરવી તે “આજ્ઞાનિકી અથવા આનયનિકી કિયા.”
૧૮. જીવને વિદારવા અથવા અન્યનાં પાપને જાહેરાત આપવી, અન્યની પૂજાનો નાશ કરે તે “વિદારણિકી ક્રિયા.”
૧૯. ઉપયોગ રહિતપણું તે અનાગ. શૂન્યચિતે વસ્તુ લેવી મૂકવી, જેયા સાફ કર્યા વગરની જગ્યાએ શરીરને રાખવું તે “અનાગિકી ક્રિયા.” - ૨૦. શાસ્ત્રમાં કહેલી વિધિને અનાદર કરે અથવા ધૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org