Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 504
________________ નિજાભાવના. ૪૭૫ વધારે છે તેનું એ આદર્શ ચિત્ર છે, ધ્યાનતપાગ્નિને મહિમા બતાવનાર એ અતિ વિશિષ્ટ દાખલ છે. તપના પ્રભાવથી અનેક લબ્ધિ તથા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ બન્ને અચિંત્ય શક્તિ છે. રૂપમાં નાના મોટા થવાની, અદશ્ય થવાની વિગેરે અનેક પ્રકારની શક્તિએને “લબ્ધિ” કહેવામાં આવે છે. રોગ ને ઉપદ્રવના વિનાશ વિગેરેને કરનાર “સિદ્ધિઓ” છે. સામાન્ય જ્ઞાનથી એને ખુલાસે ન થાય. તપના અચિંત્ય પ્રભાવથી અંદર અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે, આત્મામાં અનંત શક્તિઓ છે. આત્મિક શક્તિને વિકાસ અનેક રીતે જોઈ કે કલ્પી શકાય છે. આ શક્તિ પ્રકટ કરનાર તપ છે. ( લબ્ધિ સિદ્ધિને ઉપગ યેગી કે તપસ્વી અસાધારણ કારણ વગર કરે નહિ. એને ઉપયોગ પ્રમાદજન્ય ” છે. અને ચગદષ્ટિએ “પ્રમાદે હિ મૃત્યુ:” એટલે તેટલા પૂરતું ગની નજરે મરણ–પાત છે. આપણે અગત્યને વિષય અત્ર અપ્રસ્તુત છે. અહીં વાત એ છે કે અચિંત્ય આત્મશક્તિઓ તપથી પ્રાપ્ત થાય છે.) તપને ખરે પ્રભાવ તો કઈ તપસ્વી મુનિની બાજુમાં જવાનું થાય ત્યારે તેના વાતાવરણમાં જે શાંતિ જોવામાં આવે ત્યાં થાય તેમ છે. સમ્યક્ તપ કરનાર પોતે પવિત્ર, શાંત તથા દાંત હોય, પણ એનું વાતાવરણ પણ અક૯ષ્ય શાંતિમય હોય છે. આ બાહ્ય અને અત્યંતર તપ જે ભાવનાપૂર્વક દઢતાથી આદરવામાં આવે છે તે બાહા અને અત્યંતર શત્રુ પર વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526