Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 506
________________ નિર્જરાન્તાવના. CH તત્ત્વજ્ઞાનીકને ખાળનાર ડાવાથી જ્ઞાનને જ તપ કહે છે અને તે અન્યતર તપ છે. ખાદ્યુતપ તેને વધારનાર છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. અભ્યંતર તપ જ્ઞાનમય છે અને એની મુખ્યતા સદૈવ આંતરચક્ષુ સન્મુખ રાખવાની છે. વસ્તુત: ઉપાધ્યાયજીના કહેવાના આશય એ જ છે કે જ્ઞાન એ જ તપ છે. બાહ્ય તપ અભ્યતર તપને જરૂર પાષણ આપે છે, પણ જ્ઞાનાત્મક તપની વિશિષ્ટતા છે. તત્ત્વથાના અભ્યાસ કરવા, એની ચર્ચા કરવી, એનુ પુનરાવર્તન કરવું, સદસિદ્ધવેકબુદ્ધિને ખૂબ ખીલવવી, સમજણપૂર્વક વડીલેાના વિનય કરવા, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, દીન, દુ:ખોની સેવા કરવી, સધ્યાન કરવું એ સર્વ અભ્યન્તર તપ છે. અભ્યંતર તપના જે પ્રકારે પૂર્વ પરિચયમાં મતાવ્યા છે તેમાં ખૂબ વધારા :શય છે. મતલબ વિવેકપૂર્વક આ અત્યંતર તપને ખીલવ્યેા હાય અને તેને જ્ઞાન સાથે જોડી દીધે! હાય તે તે કર્મ નિર્જરાનું કામ કરે છે. આ હકીકતથી ખાદ્ય તપની કિંમત જરાપણ ઘટાડવાની નથી, પણ અભ્યંતર તપને અને ખાસ કરીને જ્ઞાનને એવું ચેાગ્ય સ્થાન આપવાની અગત્ય સમજવાની છે. તપના મહિમા ભાવીને, તેને મુદ્દાસર સમજીને તે આદરવાનાં કારણેા હવે વિચારીએ. પ્રથમ કારણ એ છે કે અનેક ભવોમાં એકઠાં કરેલાં અનિષ્ટ કર્મોના સમૂહને એ મેાળાં પાડા દે છે અથવા હળવાં કરી દે છે. મહામારભ મહાપરિગ્રહ વિગેરેથી અથવા માહનીય કના જોરથી, કષાયોની પરિણતિથી આ પ્રાણીએ અનેક દુષ્કૃતા–પાપા એકઠાં કરેલાં હોય છે અને એના સરવાળો પ્રાય: ઘણા માટેા હાય છે. એ કર્મીને એ નિ:સત્ત્વ કરી નાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526