Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay,
Publisher: Jain Dharm Prasarak Sabha
________________
શ્રી જયસેામમુનિવિરચિત સંવરભાવના,
[ ઉ॰ સકળચંદજી મહારાજે સવરભાવનાને સાતમી ભાવનાને ગાથામાં જ સમાવેશ કરી દીધેલા હેાવાથી સ્થાનશૂન્ય ન રહેવા માટે શ્રી જયસોમમુનિની કરેલી સંવરભાવના મુકી છે. ]
દુહા.
શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવદલ શ્રી નવકાર પદ, કરી કમલાસન કેલી. પાતક પક પખાળીને, કરી સવની પાળ; પરમહંસ પદવી લો, ાડી સકળ જંજાળ. ( ઉલૂની દેશી. )
આઠમી સર ભાવના જી, ધરી ચિત્તશુ` એક તાર; સમિતિ ગુપ્તિ સુધી ધરો છે, આપેાઆપ વિચાર, સલૂણા ! શાંતિ સુધારસ ચાખ.—એ આંકણી. વિરસ વિષય ફળ ફૂલડે જી, અટતા મન આલ રાખ. સ૦ ૧ લાભ અલાને સુખ દુ:ખે જી, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતા જી, માન અને અપમાન, કદી એ પરિગ્રહ છાંડશું જી, લેશું સયમ ભાર; શ્રાવક ચિતે હું કા જી, કરીશ સંથારો સાર. સાધુ આશંસા ઇમ કરે જી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી જી, કરીશ સ`લેખણ ખાસ, સ૦ ૪ સર્વ જીવ હિત ચિતવેા જી, યસ્ મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએ જી, પરહર પરંતુ વિત્ત. સ૦ ૫ ક્રામકટક ભેદણ ભણી જી, ધર તું શીલ સનાહ; નવવિધ પરિગ્રહ મૂકતાં જી, લહીએ સુખ અથાહુ. દૈવ મણુએ ઉપસર્ગ શું જી, નિશ્ચલ હાય સધીર; ખાવીશ પરીસહ જીતીએ જી, જિમ જીત્યા શ્રીવીર,
Jain Education International
૩
For Private & Personal Use Only
સ૦ ૨
સ૦ ૩
સ૦ ૬
સ૦ ૭
www.jainelibrary.org
Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526