Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 492
________________ નિર્જરાભાવના. ४६३ ૫. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવચ્ચ, (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) કાત્સર્ગ અને (૬) શુભ ધ્યાન–આ આત્યંતરતપ છે. ૬. કોઈ પણ પ્રકારના ફળની ઈચછા વગર કરેલું તપ હોય તો તે તાપને શમાવે છે, પાપને વિનાશ કરે છે, મનહંસને ક્રીડા કરાવે છે અને દુ:ખે કરીને જીતી શકાય તેવા આકરા મોહને પણ હરી લે છે. તે વિનય! તપના મહિમાને સારી રીતે ભાવ. ૭. તપ સંયમ-લક્ષમીનું સાચું વશીકરણ છે, નિર્મળ એક્ષ સુખનો કોલ છે, ઈચ્છિત પૂરનાર ચિંતામણિરત્ન છે. એ તપને વારંવાર આરાધ–એનું સારી રીતે આચરણ કર. એ તપ કર્મોરૂપ વ્યાધિઓનું ઔષધ છે અને જિનપતિને મત એ ઔષધને લગતું અનુમાન છે. તે વિનય! સર્વ સુખના ભંડારરૂપ આ શાંતસુધારસનું પાન તું કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526