Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 490
________________ નિર્જરા ભાવના. ૪૬૧ ૧. હું વિનય ! તુ તપના મહિમાને સારી રીતે ભાવ. એનાથી ( તપથી ) અનેક ભવામાં એકઠું કરેલું પાપ એકદમ અત્યંત ઓછું થઈ જાય છે અને અ૫ભવને ધારણ કરે છે. તેટલે નિખિડ દેખાતા હાય તે પણ ૨. આકરા મેઘાડંબર ગમે જેમ આકરા જોરદાર પવનથી વિખાઈ જઈ નાશ પામી જાય છે તેવી રીતે પાપાની શ્રેણી હાય તે પણ તપસ્યાવડે તદ્દન વિનાશની સ્થિતિએ પહોંચી જાય છે. ૩. તપ કાઇ વસ્તુ દૂર હાય તા ત્યાંથી પણ તેને ખેંચીને નજીક લાવે છે; તપ દુશ્મનને પણ મિત્ર બનાવે છે; તપ જૈન શ્રુત-સિદ્ધાન્તનુ પરમ રહસ્ય-સારરૂપ છે. એ તપને નિર્મળ ભાવથી આચર–સ્વીકાર અને એ રીતે હૈ વિનય ! તપના મહિમાને ભાવ. ૪. (૧ ) અનશન, ( ૨ ) ઊણેાદરકા, ( ૩ ) વૃત્તિસક્ષેપ, ( ૪ ) રસત્યાગ, ( ૫) સલીનતા અને (૬) કાયકલેશ એ વિશાળ બાહ્યતપેા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526