________________
નિર્જરા ભાવના.
૪૬૧
૧. હું વિનય ! તુ તપના મહિમાને સારી રીતે ભાવ. એનાથી ( તપથી ) અનેક ભવામાં એકઠું કરેલું પાપ એકદમ અત્યંત ઓછું થઈ જાય છે અને અ૫ભવને ધારણ કરે છે.
તેટલે નિખિડ દેખાતા હાય તે
પણ
૨. આકરા મેઘાડંબર ગમે જેમ આકરા જોરદાર પવનથી વિખાઈ જઈ નાશ પામી જાય છે તેવી રીતે પાપાની શ્રેણી હાય તે પણ તપસ્યાવડે તદ્દન વિનાશની સ્થિતિએ પહોંચી જાય છે.
૩. તપ કાઇ વસ્તુ દૂર હાય તા ત્યાંથી પણ તેને ખેંચીને નજીક લાવે છે; તપ દુશ્મનને પણ મિત્ર બનાવે છે; તપ જૈન શ્રુત-સિદ્ધાન્તનુ પરમ રહસ્ય-સારરૂપ છે. એ તપને નિર્મળ ભાવથી આચર–સ્વીકાર અને એ રીતે હૈ વિનય ! તપના મહિમાને ભાવ.
૪. (૧ ) અનશન, ( ૨ ) ઊણેાદરકા, ( ૩ ) વૃત્તિસક્ષેપ, ( ૪ ) રસત્યાગ, ( ૫) સલીનતા અને (૬) કાયકલેશ એ વિશાળ બાહ્યતપેા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org