Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 479
________________ ૪૫૦ શ્રી-શાંત-સુધારસ અને મરણ સુધી ન ખાવું તે યાવત્કથિક. ’ ચાવથિકમાં નિહારિમ વિભાગમાં ક્રરવા-હરવાના પ્રતિબ ંધ નથી. અતિહારિમમાં જ્યાં અનશન કર્યું હોય ત્યાં જ રહેવાનુ થાય છે. ૨ ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં એછા આહારકરવા. આમાં અનશનની ન્યૂનતા થાય છે. આમાં ઉપકરણની ન્યૂનતાને પણુ સમાવેશ થઇ જાય છે. ૩ વૃત્તિસક્ષેપ—વૃત્તિ એટલે આજીવિકા. એને અંગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાગથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને! આમાં સમાવેશ થાય છે. ૪ રસત્યાગ દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ ને મીઠાઇ વિગેરે પૈાષ્ટિક વસ્તુના અંશથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગયત્યાગ. આયંબિલાદિ તપના અહીં સમાવેશ થાય છે. ૫ કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠંડીમાં કે તાપમાં બેસીને શરીરને કષ્ટ આપવું, કસવુ, કાયાત્સગ કરવા તે. ૬ સલ્લીનતા—અંગોપાંગને સવરવા, એકાંત સ્થાનમાં એસવુ. તે ચાર પ્રકારે થાય છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યેાગસલીનતા, વિવિખ્તચ[સલીનતા ( એકાંત વસતિમાં રહેવું તે. ) બાહ્યતપને લેકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાહ્યતપ કહેવાય છે. હવે આપણે અભ્યતતપ વિચારીએ. તેના છ પ્રકાર છે: ૧ પ્રાયશ્ચિત્ત—પાતે જે વ્રત-પચ્ચખ્ખાણુ લીધુ હાય તેમાં સ્ખલના થઇ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરૂ પાસે આલેચના કરવી તે. એના દશ પ્રકાર છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526