________________
૪૫૦
શ્રી-શાંત-સુધારસ
અને મરણ સુધી ન ખાવું તે યાવત્કથિક. ’ ચાવથિકમાં નિહારિમ વિભાગમાં ક્રરવા-હરવાના પ્રતિબ ંધ નથી. અતિહારિમમાં જ્યાં અનશન કર્યું હોય ત્યાં જ રહેવાનુ થાય છે.
૨ ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં એછા આહારકરવા. આમાં અનશનની ન્યૂનતા થાય છે. આમાં ઉપકરણની ન્યૂનતાને પણુ સમાવેશ થઇ જાય છે.
૩ વૃત્તિસક્ષેપ—વૃત્તિ એટલે આજીવિકા. એને અંગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાગથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને! આમાં સમાવેશ થાય છે.
૪ રસત્યાગ દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ ને મીઠાઇ વિગેરે પૈાષ્ટિક વસ્તુના અંશથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગયત્યાગ. આયંબિલાદિ તપના અહીં સમાવેશ થાય છે.
૫ કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠંડીમાં કે તાપમાં બેસીને શરીરને કષ્ટ આપવું, કસવુ, કાયાત્સગ કરવા તે.
૬ સલ્લીનતા—અંગોપાંગને સવરવા, એકાંત સ્થાનમાં એસવુ. તે ચાર પ્રકારે થાય છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યેાગસલીનતા, વિવિખ્તચ[સલીનતા ( એકાંત વસતિમાં રહેવું તે. )
બાહ્યતપને લેકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાહ્યતપ કહેવાય છે. હવે આપણે અભ્યતતપ વિચારીએ. તેના છ પ્રકાર છે:
૧ પ્રાયશ્ચિત્ત—પાતે જે વ્રત-પચ્ચખ્ખાણુ લીધુ હાય તેમાં સ્ખલના થઇ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરૂ પાસે આલેચના કરવી તે. એના દશ પ્રકાર છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org