________________
૧૧૮
શ્રી.શાંતસુધારસ
દશા થાય છે અને થઇ છે એમ ઇતિહાસે નોંધ્યુ છે ત્યારે શું વિચારવું ? એમાંથી ધડા શા લેવા ? એનું અહીન-અધિકતર વિશિષ્ટ ખળ કર્યાં ગયું ? એના વિલાસા કયાં ચાલ્યા ગયા ? એના જય પાકારો કયાં સુકાઇ ગયા ? એનું માઠુ લશ્કર કયાં ગયું ? એના મેટા ધન્વંતરીએ કયાં સુઇ ગયા ? અને એ સર્વ હાય, એના હજુરીઆએ, સચિવા, દાસેા, રમણીએ અને નાકરા હાજ૨ હાય તા પણ એ દીન ને-નિરાશ ચહેરે ચારે બાજુએ આંખા ફાડીને જોઇ રહે છે અને અ ંતે એની આંખા ફાટેલી જ રહે છે. એ ઋદ્ધિ, રત્ના કે લશ્કર કાંઇ એની નજરમાં આવતું નથી, કાઇ એને એક ક્ષણ પણ વધારે જીવાડી શકતુ નથી અને તે વખતે એના મુખ પર નજર કરી હાય તે ત્યાં નિરાશા, દીનતા અને લેાપાત સિવાય અન્ય કાંઇ દેખાતુ નથી. એ વખતે એને કાઇ સહાય કરતુ નથી, કરી શકતુ નથી અને એની પીડામાંથી જરા પણ અલ્પતા કરતું નથી. પૃથ્વી પણ અહીં જ રહે છે અને સાહ્યબી પણ નકામી થઇ પડે છે.
એવી જ રીતે સ્વને વૈભવ ભાગવનારા મોટા દેવા કે દેવેાના ઇંદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે તદૃન હતાશ થઇ રાંકડા—ગરીબ-મિચારા-ખાપડા બની જાય છે અને એવા તા દીન બની જાય છે કે એના માઢા સામે જોવું પણ આકર્ અને કકર થઇ પડે છે. એ વખતે એની અપ્સરાએ કે વિમાના, ઇંદ્રાણીએ કે પરિવાર કોઇ એને ટૂંકા આપી શકતુ નથી.
આ દુનિયામાં પેાતાના હાથના બળ પર મુસ્તાક રહેનારા અને સ્વાયત્ત ધનથી મદ્ય કરનારા તા અનેક જોયા છે. ઘેાડાઘણા પૈસા આવડત કે કુનેહથી મેળવ્યા એટલે જાણે પાતાના જેવા દુનિયામાં કોઈ નથી એમ ધારી મદમાં મસ્ત રહે છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org