Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ ત્ર ૪ ૧૧. પૂજા સંગ્રહ સાથે :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૧૨. નાગપૂજા સાથે :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૧૩. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૪. નવમરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. ૧૫. રત્નાકરાવતારિકા (ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલીક ઉપરની પૂ. રત્નાકભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૧૬. રત્નાકરાવાસ્કિા (ભાગ-૨) - પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) ૧૦. આઠ દૃષ્ટિની સજઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. ૧૮. યોગદૃષ્ટિસમુચ્ચય:-પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વીપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98