Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 400
________________ તરગલાલા ચિત્રપટનું આલેખન પછી હૈ ગૃહસ્વામિની, વિદુઃખે સંતપ્ત બનેલી મેં હૃદયના શાકથી વિસામા મેળવવા, ચિત્રક માટે યેાગ્ય એવા એક પટ્ટ તૈયાર કરાવ્યા. (૪૫૪). મજબૂત પાસથી બાંધેલી, ચે।ગ્ય માપની, ઝીણા વાળ વાળી, મસણ, સુંદર પી'છીએ તૈયાર કરાવી; અને ખાજુ તીક્ષ્ણ અગ્રતાળી, ઉપરકૃત, સપ્રમાણ, ઝીણી, સ્લિક્ રેખા પાડતી અને હાથમાં ઉત્સાહ પ્રેરે તેવી તે હતી (૪૫૫-૪૫૬). તેમના વડે મે' તે ચિત્રપટમાં જે કાંઈ ચક્રવાકી તરીકેના ભવમાં મારા પ્રિયતમની સાથે મેં અનુભવ્યું હતું તે બધું જ આલેખ્યું. (૪૫૭) : જે રીતે અમે રમતાં અને વિહરતાં, જે રીતે મારા સહચર વિધાયા અને મરણુ પામ્યા, જે રીતે વ્યાધે તેને ખમાવ્યા, અને જે રીતે મેં તેની પાછળ અનુમરણુ કર્યું". (૪૫૮), વળી મે' ભાગીરથીનાં વહેણુ, સમુદ્રસમા તરંગવાળી ગંગા અને તેના પટમાં થાંગ નામધારી ( =ચક્રવાક ) વિહ ંગે, હાથી, જુવાનન્તેધ ને ધનુષ્યધારી વ્યાધયુવક—એ બધુ ક્રમશ: તૂલિકા વડે ચિત્રપટમાં આલેખ્યુ. (૪૯–૪૬૦). વળી પદ્મસરાવર, અનેક પ્રકારના વૃક્ષોની ગીચ ઝાડીવાળી દારૂછુ અટવી, અને ત્યાંના હજારા કમળા વાળા ઋતુકાળ ચીતર્યા. (૪૬૧). ચિત્રમાં રહેલા તે મારા કુંકુમવર્ણા, મનેરમ ચક્રવાકને હુ' અનન્ય ચિત્તો જોતી જ રહી. (૪૬૨), પદ કૌમુદી હત્સવ એ સમયે વિવિધ ગુણુ અને નિયમવાળી, પવિત્ર શરદપૂર્ણિમા નજીકમાં જ હતી. (૪૬૩) ...ધના જેવી શુભકર, અને અધર્મની પ્રતિબધક એવી Àાષણા કરવામાં આવી. લાકાએ આ વ્રતનિમિત્તે ઉપવાસ અને દાન આદર્યાં. (૪૬૪–૪૬૫). આમ, હે ગૃહસ્વામિની દ્વિજોની દુર્દશા દૂર કરવાવાળા અને ધ કરાવાવાળા શપુનમના દિવસ ક્રમે કરીને આવી લાગ્યે . (૪૬૬). અમ્માએ તથા બાપુજીએ ચેામાસાના અતિચારનુ` શેાધન કર્યું, તથા મેં પણ પિતાજીની ઇચ્છાનુસાર ઉપવાસ, પ્રતિક્રમણ અને પારણાં કર્યાં. (૪૬૭). પદિવસે અપેારને સમયે હું અગાસી ઉપર જોવા માટે ગઈ અને સ્વર્ગીય વિમાનેાની શાલા ધરી રહેલી નગરીને જોવા લાગી. (૪૬૮). દૂધ જેવાં ધવળ, કળાકારાએ કુશળતાથી ચીતરેલા સ્ત’ભાવાળાં, આકાશને અડતાં, વિમાન જેવાં ભવના મારી દૃષ્ટિએ પડત્યાં, (૪૬૯),

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427