Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 406
________________ તરે ગલોલા જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્માચરણથી રહિત છે, તેનું દીર્ધકાલીન (0) જીવતર નિરર્થક છે.' (પ૦૪). હે ગૃહસ્વામિની, પ્રિયતમને સમાગમ કરવાને ઉસુક બનેલી મેં, ચિત્રપટ લઈને જતી તે સારસિકાને એ પ્રમાણે સંદેશ આપે. (૫૦ ૫. સવનદશને સૂર્યાસ્ત થતાં અને અંધકારથી રાત્રી ઘેરાવા માંડતાં, તે વેળા, હે ગૃહસ્વામિની, હું પૌષધશાલામાં ગઈ (પ૦૬). અમ્મા અને પિતાજીની સાથે મેં દેવસિંક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને પવિત્ર અરિહંતને વંદ્યા. (૦૭). હું બેય પર શયન કરતી હતી. મારા શયનની પાસે............બેઠી.(૫૮)...........(૫૯). સ્વપ્નમાં હું એક વિવિધ ધાતુથી ચિત્રવિચિત્ર, દિવ્ય ઔષધિઓ અને દેવતાઈ વસોથી સુશોભિત, આકાશના પિલાણ સુધી પહોંચતા ઊંચા શિખરવાળા, રમ્ય પર્વત પર ગઈ, અને તેના ઊંચા શિખર પર ચડી, પણ તેટલામાં તે હું જાગી ગઈ તો એ સપનું મને કેવું ફળ આપશે ?' (૫૧૦-૫૧૧). રાવની એટલે બાપુજી સ્વપ્નશાસ્ત્રને આધારે આ પ્રમાણે કહેવા લાગ્યા, “બેટા, તારુ. એ સ્વપ્ન ધન્ય અને માંગલિક છે. (૫૧૨). સ્વપ્નમાં સ્ત્રી પુરુષોને અંતરાત્મા તેમના ભાવિ લાભાલાભ, સુખદુ:ખ ને જીવનમરણનો સ્પર્શ કરે છે .(પ૧૩). માંસ, મલ્ય, લેહીનીંગળતો ત્રણ, દારુણ વિલાપ, બળતા હોવું, ઘાયલ થવું (૬), હાથી, બળદ ભવન, પર્વત, કે દૂઝતા વૃક્ષ ઉપર ચડવું, સમુદ્ર કે નદી તરીને પાર કરવાં એવાં સ્વપ્ન દુઃખમાંથી મુક્તિનાં સૂચક હોવાનું તું જાણજે. (૫૧૪–૫૧૫). પુંલિંગ નામવાળી વસ્તુના લાભથી પુંલિંગ નામવાળા દ્રવ્યને લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ ન થતાં, તેવા જ નામવાળી વસ્તુ નઇ થાય છે. (૫૧૬). સ્ત્રીલિંગ નામવાળી વસ્તુના લાભથી તેવા જ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ લુપ્ત થતાં, તેવા જ નામવાળી વસ્તુ લુપ્ત થાય છે. (૫૧). પૂર્વે કરેલા શુભ કર્મ કે પાપકર્મનું જે ફળ જેને મળવાનું હોય તે, સૌને તેમને અંતરાત્મા સ્વપ્નદર્શન પૂરા સૂચવે હોય છે .(૧૮). રાત્રીની શરૂઆતમાં આવતું સ્વપ્ન છ માસે ફળ આપે, અર્ધ રાત્રે આવતું રવM ત્રણ માસે, મળસકે આવતું સ્વપન દેઢ માસે, અને સવારે આવતું રવીન તરતમાં જ ફળ આપે. (૧૯). નિશ્ચિંત અને નિરાંતવા જીવે સૂતેલાને આવતાં સ્વપ્ન ફળ આપનારાં હૈય છે. તે સિવાયનાં સ્વપ્ન ફળ આપે કે ન એ આપે. (૫૦),

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427