Book Title: Sambodhi 1975 Vol 04
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 412
________________ તરંગલેલા એક અનન્ય તરુણ પ્રેક્ષક એ દેશકાળ હતો ત્યારે મનગમતા મિત્રોના વૃદથી વીંટળાયેલો કઈક એર પવાન તરણ ચિત્રપદ જોવા આવ્યા. (૫૫૩). તેનાં અગાના સાંધા દર, સુસ્થિત અને પ્રશાન હતા; ચકાચબા જેવા મૃદુ હતા; પીંડી કુરૂવિંદ રાગની ખામીથી મુક્ત, પ્રશસ્ત હતી; સાથળ સુપ્રમાણ ઉl (૫૫૮). વક્ષસ્થળ સેનાની પાટ જેવું સમતલ, વિશાળ, માંસલ, વિભક્ત અને પહેલું હતું; “હુયુગલ સર્પરાજની ફણા જેવું દીર્ઘ, પુષ્ટ અને દઢ હતું. (૫૫૫). જાણે બીજો ચંદ્ર હોય તેવો, પૂનું ચંદ્ર સમ મુખ વડે ચંદ્ર કરતાં પણ વધુ પ્રિયદર્શન હેઈ નેસ્થે રેણી ના વદનકુમને તે વિકસાવતા હતો. (૫૫૬). રૂપ, યૌવન અને લાવણ્યની સમૃદ્ધ શ્રીને લીધે ત્યાં રહેલી તરુણી છે તેની પાસે સુરતક્રીડાની માગણી કરવા લાગી. (૫૫૭). ત્યાં એ ની એક પણ યુતી ન હતી જેના ચિત્તમાં એ શરદર જનીના અંધકારવિનાશક પૂર્ણ ચંદ્ર સમો તરુણ પ્રવેશ ન પામે છે. (૫૫૮). દેવામાં આવો તેજસ્વી કોઈ હેત નથી એટલે આ કોઈ દેવ નથી લાગતો,’ એ પ્રમાણે અનેક લેકે તેની પ્રશંસા કરતા હતા. (૫૫૯). જેનું આખુ અંગ ક્રમશઃ દર્શનીય છે તેવો તે પેલા ચિત્રપટ્ટ પાસે આવીને તે જોવા લાગ્યો અને ચિત્રકલાની પ્રશંસા કરે તે આ પ્રમાણે બેયો (પ૬૦): તરફ ઠતાં વમળાથી સુબ્ધ જળવાળી, સ્વચ્છ ધવળ તટપ્રદેશવાળી આ સાગરપ્રિયા નદી કેટલી સરસ આલેખી છે ! (૫૬૧). ભરપૂર મકરંદવાળા કમળવનથી વ્યાપ્ત કમળસરોવર, તથા પ્રચંડ વાળી ને વિવિધ અવસ્થા વ્યક્ત કરતી આ અટવી પણ સુંદર ચીતરી છે. (૫૬૨). વળી વનમાં શરદથી માંડીને હેમંત, વસંત અને ગ્રીમ સુધીની ઋતુઓનું પિપો નાં ફળફૂલ સાથે સરસ આલેખન કર્યું છે. (૫૬૩). આ ચક્રવાકયુગલ પણ, પરસ્પર સ્નેહબદ્ધ અને વિવિધ અવસ્થાઓ દર્શાવતું સુદર ચીતયું છે–જળમાં, કાંઠા પર, અંતરિક્ષમાં અને પવિત્રી પાસે રહેલું, તે નિરંતર સમાન અનુરાગવાળું ને રમતુંભમતું બતાવ્યું છે. (૫૬૪-૫૬૫), સુંદર, બેડી ગ્રીવાવાળો, સ્નિગ્ધ મસ્તકવાળે, દઢ અને કિંશુક પુષ્પના ઢગ સમા શરીવાળો ચક્રવાક સરસ કર્યો છે. (૫૬૬). તે ચક્રવાકી પણ તે જ પ્રમાણે પાતળી ને સુકુમાર ગ્રીવાવાળી, તાજા કરંટપુષ્પના ઢગ જેવા વાનવાળી અને પોતાના પ્રિયતમને અનુસરતી સરસ ચીતરી છે (૫૬૭). આ હાથી પણ ભાંગેલાં વૃક્ષો પર થઈને જતો, આકૃતિ દ્વારા તેના ગુણો વ્યક્ત થાય તેમ અને પ્રમાણની વિશાળતા જાળવીને સરસ આલેખ્યો છે. (૬૮). તેને નદીમાં ઊતરત, જળમાં યથેચ્છ નહાતા, મદમરત બનીને તરબોળ શરીરે બહાર નીકળતા બતાવ્યો છે. (૫૬૯). આ જુવાન શી કારીને પણ વૈશાખસ્થાનમાં ઊભા રહેલે અને હાથીને પ્રાપ્ત કરવા કાન સુધી ખેંચેલા ધનુષ્યબાણને હાથમાં ધરેલ બરાબર દેર્યો છે. (૫૦૦).

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427