________________
૧૩૭.
ગુરુ અધિકાર વિભાગ-૨ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवे नेय । अत्तट्ठा नवि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ॥३०८ ॥ वन्दते न च वन्दापयति कृतिकर्म करोति कारयति नैव। આત્માર્થ નાપિ વીતે લાતિ સુસાધૂનાં જોયિતા II રૂ૦૮ .....૮૨૮ ગાથાર્થ– વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે પણ તેમની પાસે પોતાને વંદાવે નહિ, તેમનું કૃતિકર્મ (વિશ્રામણા વગેરે વૈયાવૃત્ય) કરે, પણ તેમની પાસે વિશ્રામણા વગેરે કરાવે નહિ અને પોતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવાને માટે) આવેલા શિષ્યને પોતે દીક્ષા આપે નહિ, પણ તેને પ્રતિબોધ પમાડીને સુસાધુ પાસે મોકલે તેની પાસે દીક્ષા અપાવે, પણ પોતે દીક્ષા આપે નહિ. (૩૦૮)
अहवा देइ दिक्खं अत्तट्ठा धम्मियाण तप्पुरओ। सव्वं विरयायारं परूवेत्ता जुंजए सम्मं ॥३०९ ॥ अथवा ददाति दीक्षामात्मार्थं धार्मिकानां तत्पुरतः । સર્વ વિરતાવાર પ્રયિત્વા યુન િસ II રૂ૦૨ .... ....૮૨૨
ગાથાર્થ– અથવા પોતાના માટે ધાર્મિકોને દીક્ષા આપે છે. તેમની - આગળ સર્વવિરતિના આચારોની પ્રરૂપણા કરીને સારી રીતે જોડે છે,
અર્થાત્ સંવિગ્ન બનવાની પ્રેરણા કરે છે. (૩૦૯) ____ अहवा जो णों गिण्हई, दिक्खं अमुणियमुणित्तणुज्जोओ।
तं दिक्खइ नियविणयहाए तं जुजए य पुणो ॥३१०॥ अथवा यो नो गृह्णाति दीक्षामज्ञातमुनित्वोद्योतः ।
તે રીતે નિવિનયર્થ યુન િવ પુનઃ II રૂ૨૦ II.... .... ૮૨૦ - ગાથાર્થ– અથવા જેણે મુનિપણાના (=સંયમના) પ્રકાશને જાણ્યો
નથી એવો જે જીવ દીક્ષાને (=સંવિગ્ન દીક્ષાને) ગ્રહણ ન કરે તેને દીક્ષા આપે અને પોતાનો વિનય કરવા માટે જોડે.
'વિશેષાર્થ– અહીં ભાવાર્થ એ જણાય છે કે જે જીવ સુસાધુની પાસે દિક્ષા લેવા તૈયાર ન થાય અને પોતાની પાસે જ દીક્ષા લેવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org