________________
ભાગ ખા
[ ૫૫
સ્કંધની લંબાઈ પહેાળાઈ સપૂર્ણ લેાક જેવડી અને સ્થિતિ એક સમયની છે. કેમકે ચેાથા સમયની પહેલા અને પછી તેના પ્રદેશ સંપૂર્ણ લાક વ્યાપી હોતા નથી. એથી મેાટામાં મેટાસચિત મહાસ્ક ધ તે જ છે.
પ્રશ્ન ૯૪૩ :—પ્રસૂતિ થવા પર શું અસઝાય મનાય? જે હા, તા તે કેટલા દિવસ સુધી અને કેટલા ઘરાના અંતર સુધી મનાય? શું તેના માટે શાસ્ત્રીય પ્રમાણ પણ છે?
ઉત્તર :—પુત્રી-જન્મની આઠ દિવસ અને પુત્ર--જન્મની સાત દિવસની ૧૦૦ હાથ દૂર સુધી અસજ્ઝાય ઠાણાંગ ઠા. ૧૦ ની ટીકા અને અર્થમાં બતાવી છે. રાજમાગ વચ્ચમાં ન હોય, તે ૭ ઘર સુધી પ્રસૂતિની અસજ્ઝાય માનવી–એવુ વૃદ્ધોનું કથન છે.
પ્રશ્ન ૯૪૪ :-અસંજ્ઞા તિય``ચ પંચેન્દ્રિય, જઘન્ય અવગાહના આંગુળનાં અસંખ્યાતમાં ભાગ વાળાની, જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી ?
ઉત્તર :~~~આંગુળના અસખ્યાતમા ભાગની અવગાહના વાળા અસ'ની તિય‘ચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ, અંતમુર્હુત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની હોય છે. આ વાત ભ, શ. ૨૪ મા થી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૯૪૫ :—અસ'ની તિય``ચ પ`ચેન્દ્રિય ક્રોડ-પૂર્વીના આયુષ્ય વાળાની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના કેટલી ?
ઉત્તર :—Àાડ-પૂર્વીના આયુષ્યવાળા અસન્ની—તિય ચ પ ંચેન્દ્રિયની અવગાહના જઘન્ય આંગુળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યેાજનની છે. આ પણ ૨૪ મા શતકથી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૪૬ :-પ્રત્યેક વનસ્પતિની જ. અગુલના અસ`ખ્યાતમા ભાગવાળાની જ. ઉ. સ્થિતિ કેટલી છે?
ઉત્તર ઃ—આંગુળના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળી પ્રત્યેક વનસ્પતિની સ્થિતિ જ. તંડુ` . ૧૦ હજાર વર્ષોંની પણ ૨૪ મા શતકથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૯૪૭ ઃ—જે વનસ્પતિની . અવગાહના ૧૦૦૦ ચાજનથી જાજેરી છે, તેની જ. સ્થિતિ કેટલી ?
ઉત્તર :—એક હજાર ચાજન જાજેરી અવગાહના વાળી વનસ્પતિકાયની મધ્યમ અને ૩. સ્થિતિ હોઈ શકે છે. જઘન્ય નહિ. આ ખુલાસા ૨૪ મા શતકથી મળે છે, પરંતુ હુજાર્ ચેાજન જાજેરી અવગાહનાવાળાની જ. સ્થિતિ કેટલી હોય છે, આ ધ્યાનમાં નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org